BibleProject | નવો કરાર, નવી બુદ્ધિ

BibleProject | નવો કરાર, નવી બુદ્ધિ

7 dager

7 દિવસના વાંચનની આ યોજનામાં તમે બાઈબલમાં નવા કરાર વિશેના શિક્ષણમાં વધારે ઊંડાણપૂર્વક જશો. હિબ્રૂઓને પત્રનું પુસ્તક જૂના કરારના વ્યક્તિઓ સાથે ઈસુની સરખામણી અને તફાવત કરીને બતાવે છે, કે કેવી રીતે ઈસુ એ દરેકમાં સર્વોચ્ચ છે, અને ઈશ્વરના પ્રેમ અને દયાનું અંતિમ પ્રકટીકરણ છે.

બાઇબલ વાંચનની આ યોજના પૂરી પાડવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે www.bibleproject.com ની મુલાકાત લો.

Om utgiver

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring